________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમ્મા માનવ ભવ સુખકાર, દશ દૃષ્ટા તે દુર્લભ ધરિ. મૂકી મોહ માયાને માન, કરજે આતમનું તું ધ્યાન; મળીયું ટાણું કબુ ન હાર.
સમ્મા રપપ આ હિંસા યજ્ઞ નિવાર, હિંસામાં નહિ ધર્મ લગાર; વાચી લે તું શાશ્વત સુખ, દુનીયા સુખ માની દુખ; પંચ મહાવ્રત પ્રેમે ધાર.
યસ્યા | ૨૬ છે રરા કરતું આતમ રાગ, સારે ફરીને મળે ન લાગ; રમત ગમતથી રહેજો દૂર, સેવો ચેતેને સુખ ભરપૂર કુમતિથી દૂરે ઝટ ભાગ.
રરાય છે ર૭છે ભલ્લા લેભે લક્ષણ જાય, લાલચથી શું પાપ ન થાય; જાણે લાભ તણે નહિ ભ, નિર્મલ મનમાં પ્રગટે ક્ષોભ; ઊંચ નીચને લાગે પાય.
લલ્લાહ છે ર૮ વવા વૈર વિસરે સહુ, જાણું તને શું બહુ કહું વિદ્યા વિનય વિવેક વિચાર કરતાં ઉતરીય ભવપાર; વૈરે દુઃખડાં વાધે બહુ
વવાય છે ર૯ શશા શાન્તિ રાખે રહેમ, શૂરા થઈને ગ્રહીએ નેમ; શાન સુધારસ પાનજ કરે, સ્વર્ગાદિકમાં જઇ અવતરે શાણપણથી પાંમાં ક્ષેમ.
શશાક ૩૦ મા પષા પદ્ધબે લય લાય, સશુરૂ ગમથી તે સમજાય; આત્મ દ્રવ્ય આદર એક, જ્ઞાનવાનું સોડહં એ ટેક, રત્નત્રયી સાધન ઉપાય. - ષષા મા ૩૧ સસ્સા સુમતિ સંગે રહે, શાશ્વત સુખડાં તેથી લહે; ત્યજીદે કુલટા કુમતિ સંરો, દેખાડે દુર્ગતિના રંગ, નિંદા હીલના સર્વે સહ.
સસ્સા | ૩૨ !
For Private And Personal Use Only