________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવનમ્ ૨૪૬
જગમાં૦૧
જય જય શાંતિ જિણ ંદ, જગમાં જયજય શાંતિ જિષ્ણુ દ; આપ તયાને પરને તારા, સેવે ચાસડ ઇદ. પૂરણ શાંતિ પ્રેમે લીધી, દોષ કરી સહુ દૂર; જગમાં જન્મ જરા મરણાદિક વારી, સુખ પામ્યા ભરપૂર, જગ ૨ સમવસરણમાં દેશના દૈઇ, તાયા પ્રાણી અનેક; સેવક તારા કૃપા કરીને, આપા સત્ય વિવેક. પાપ કર્યાં મેં ભવમાં ભારે, ગણતાં નાવે પાર; શરણું કર્યુ મે તારૂં સ્વામી, હાથ ગ્રહીને તાર નામ સ્થાપના દ્રવ્ય ભાવથી, ધ્યાતાં શિવસુખ બુદ્ધિસાગર બે કર જોડી, વંદે ત્રિભુવન રાય.
જગમાં જગમાં ૩
For Private And Personal Use Only
જગમાં જગમાં
થાય; જ૦ જગમાં ૫
-
' ( અ૦ ૬. ભ. વ, )
પદ
૧૪૭
પરમપદ્મ પ્રેમી ક્રાઇક પાવે, ધ્યાવેસા ઘટ પાવે. પરમ૦ એટેક. સમજી આત્મસ્વરૂપ સ્વભાવે, પરપરિણતિક નિવારે; નિજગુણ બાજી ખેલે હંસા, સાવતહે સ`સારે. પરમપદ ૧ અધિકારી વિષ્ણુ નહિ કા સમજે, કરત ઉપાયા કેાટી; સર્વે સમાયું છે ઘટમાંહિ, બાત નહીં હું ખોટી. પરમપદ ર શકિત ભાવેસા વ્યકિત રૂપે, થાવે તે સુખ સાથે; અનુભવ તાકા પામી પરગટ, માયામાં શીદ રાચે. પરમ૦ ૩ અન્તરદૃષ્ટિ વિના જગ મૂઢા, સત્ય સ્વરૂપ ન બાંધે, બુદ્ધિસાગર અવસર પાકર, કાઇક પદ નિજ શેાધે. પરમ૦ ૪
શાંતિઃ