________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ પદ
૧૪૪
રંગ મા જિન દરબારરે, ચાલે ખેલીએ ઢારી-એ રાગ. ભ્રમણાએ શું ભરમાયરે, તુતા ભ્રમણા ત્યાગી; વસ્તુ સ્વરૂપે બ્રહ્મસ્વરૂપી, આતમ દ્રવ્ય કહાયરે; તુતા ૧ કૈઢિ યતન કી મમતાએ કરી, પર પેાતાનું ન થાય? તુ ં નિજ રૂપ ભૂલી પરમાં લે, જન્મમરણ દુ:ખ પાયરે. તું ૨ ઉપયોગ આત્મસ્વરૂપે ન લાવે, ઉયિક ભાવે મુંજાયરે, તું અશુદ્ધ પરિણતિ પરપરિણામે, ભવમાંહિ ભટકાયરે. તુ૰૩ જલ ખારાથી તૃપ્તિ ન હેાવે, સમજ સમજ દીલ લાયરે, તુ - બુદ્ધિસાગર અવસર પાકર, ચિદ્ધન ચેતન થાયરે. તુતા ૪ વિજાપુર.
પદ
૪૫
ચેતન ૧
ચેતન ચતુરાઇથી શિવપુર મારગ ચાલજેરે; છેડી વિષય વિકારા, મનડુ નિજધર વાળજેરે. દુનીયાદારી દૂર વિસારી, ઉપયાગે આતમગુણુધારી; ક્ષયાયામ ધ્યાને તું કર્મ વિડારજેરે, ધનધાતી ચઉકર્મ ખવાવે, આત્મિક શુદ્ધસ્વભાવે ભાવે, પેાતાને તુ' પરપરિણતિથી વારજેરે. સ્થિરતા આપસ્વરૂપે આવે, પરમાનદ પ્રેમે ત્યાં પાવે, બુદ્ધિસાગર ધ્યાન ધરીને તારોરે.
ચેતન
અમદાવાદ.
For Private And Personal Use Only
ચેતન૦ ૩