________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરત હલાહલ પાને રૂચિંધર, તજી અમૃત રસ ખાસ ચિંતામણિ તજી ધરત ચિત્તમે, કાચ સકલકી આશા. સં બિન બાદર બખા અતિ વરસત, બિન દિગ વહત બતાસા વજ ગલતે હમ દેખ્યા જલમે, કોરા રહત પતાસા. સંતો૦ ૩ વેર અનાદિ પણ ઉપરથી, દેખત લગત સગાસા; ચિદાનંદ સોડિ જન ઉત્તમ, કાપત કાકા પાસા. સંતો- ૬
રાગ ગડી. પદ.
(૩૯ નિશાની કહા બતાવું રે, તે અગમ અગોચર રૂપ. નિશાની રૂપી કહુતિ કછુ નહીરે, બધે કૈસે અરૂપ; રૂપારૂપી જે કહું યાર, એસે ને સિધ્ધ અનુપ. નિશાની. ૧ શુદ્ધ સનાતન જે કહું રે, બંધ ન મેક્ષ વિચાર; ન ઘટે સંસારી દિશા મારે, પુણ્ય પાપ અવતાર, નિશાની ૨ સિધ્ધ સનાતન જે કહરે, ઉપજે વિનસે કૈન; ઉપજેવિનસે જે કહ્યું ત્યારે નિત્ય અબાધિત ગન. નિશાની ૩ સવાંગી સબનય ધનીરે, માને સબ પરમાન, નયવાદી પેલે ગ્રહીયારે, કરે ભરાઈ ઠાન. નિશાની... ૪ અનુભવ અગોચર વસ્તુહેરે, જાનવો એ હીરે લાજ; fહન સુનત કછુ નહિયારે, આનંદઘન મહારાજ નિશાનિ૫
પદ. રાગ સારે .
ચેતન શુદ્ધાતમકું પાવે, પરાપ ધામધૂમ સાહે; નિજ પર સુખ પા.
ચેતન ૧
For Private And Personal Use Only