________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ૭
નિંદા સ્તુતિ શ્રવણ સુર્ણને, હર્ષ શેક નવિ આણે તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણ ઠાણે. અબ૩ ચંદ્રસમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગંભીર અપ્રમત્ત ભારડ પરે નિત્ય, સુરગિરિસમ શુચિધારા. અ. ૪. પંકજ નામ ધરાય પંકણું, રહત કમલ જિમે ન્યારા; ચિદાનંદ એંસા જન ઉત્તમ, સાહેબકા યારા. અબ૦ ૫.
છે પદ છે રાગ ડી.
૧૩૭ સેડ સોડહં કહું છું, હું સોહં રટના
લગીરી. હં૦ || ઈગલા પિંગલા સુખમના સાધકે, અરૂણપતિથી પ્રેમ પગીરી, બેંકનાલ ખર્ચ ભેદક, દશમે દ્વાર શુભ જોતિ જગીરી. સો.૧ ખુલટ કપાટ ઘાટ નિજ પાયે, જનમ જરા ભયભીતિ ભગીરી, કાચ શકલદે ચિંતામણિ લે, મુમતા કુટિલકુ સહજ
ઠગીરી. સેડહું ૨ વ્યાપક સકલ સ્વરૂપ લખો ઇમ, જિમ નભમેં
મગલહન ખગીરી; ચિદાનંદ આનંદમય મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ
થગીરી. સોડહં ૩
પદ–રાગ ધનાશ્રી.
૧૨૮
તે અચરિજે રૂ૫ તમાસા, સંતે ––એ આંકણી કીડીકે પગ કુંજર બાંધો, જલેમેં મકર પીયાસા. સં. ૧
For Private And Personal Use Only