________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ સંગ દૂર કરી, પામ્યા કેવલહો, જ્ઞાન ગુણ મહંત તીન ભુવનના ભાવને, જાણે સમયેહેચિદાનંદભદતકે જિ.૮ દ્રવ્યગુણ પર્યાયના, જ્ઞાતા જ્ઞાને પરમાતમ જેકે; ભેદ ત્રીજો એ આત્માને, યા હૃદયેહ ધરે તેહસું નેહકે.જિ. ઇયળ ભમરિ સંગથી, ભમરી રૂપ જેમ એહકે; પરમાતમપદ દયાવતાં, બુધિસાગર લહે શિવ સુખ
ગેહકે. જિન ૧૦ કાવીઠા.
છે વીરપ્રભુ સ્તવના ભુજગઈ.
૧૩૩ નમે વીર વિષે સદા સિંખ્ય કારી, પિતા માત ભ્રાતા ચ દુઃખા પહારી; કથી દેશને ભવ્ય કલ્યાણ જાણું, નમું વીર પ્રેમે બહુ યાર આણું. કહ્યા મુકિત માર્ગ ક્રિયા જ્ઞાન ભેદે, ગ્રહી ભવ્ય જીવો દુઃખ વૃદ છે; કહ્યાં દ્રવ્ય બદ્ધા સદા જે અનાદિ, નમું ભાવથી સત્ય સ્યાદ્વાદ વાદિ.
સાણંદ.
પદ. રાગ કાફી.
૧૩૪ જ લો અનુભવ જ્ઞાન ઘટમેં પ્રગટ ભયે નહીં,
જે લાં, એ આંકણ.
For Private And Personal Use Only