________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુશ્યને અત્યુત્તમ બેધ થાય છે. તે બેધની એવી બળવાન અસર થાય છે, કે વર્તનનું પરિશિલન થવાને ઉન્નત જીવન ગાળવાને અને સ્વધર્મમાં અડગ શ્રદ્ધાળુ બનવાનો નિશ્ચય બળ અર્પનાર સમર્થ સાધન રૂપ છે.
જૈન શાળાઓ કે જ્યાં પ્રતિક્રમણાદિ સુ પાઠ કરવા અર્થત ગો ખવા ઉપરાંત, બાળકમાં જીજ્ઞાસા ઉત્પન્ન કરી તેને રસવૃતિથી પોષે તેવું સાહિત્ય શીખવવામાં આવતું નથી, ત્યાં આમાંનાં સરળ ઉપદેશાત્મક અને ભક્તિ વિષયકપદે પસાર થવાની આવશ્યક્તા છે વિવિધ વિષયો પર તેઓશ્રીએ રચેલી બોધપ્રદ કવિતાઓ આ બાલવૃદ્ધ સર્વે મનુષ્યને મનન કરવા યોગ્ય છે. આધુનિક સમયમાં જેનોના ગુજરાતી કાવ્ય સાહિત્યને ખેડનાર વિદ્વાન જ્ઞાની સાધુ ભવિષ્ય માં ગુજરાતી સાહિત્યને ઉપકારક થઈ પડશે એ અભિપ્રાય તેમનાં પદે શ્રવણ કરનાર દરેક સહદય મનુષ્યને મનમાં અવશ્ય થશે. કવિ અખાએ પોતાના પદમાં કહ્યું છે કે જ્ઞાનીને કવિમાં ન ગણીશ. કિરણ સુરજનાં કેમ વરણીશ આથી સિદ્ધ થાય છે કે જ્ઞાનિ કવિ કરતાં ઘણી જ ઉંચી કોટિના ગણાય છે અંત્યમાં પરમાત્મા પ્રત્યે એજ અભ્યર્થના છે કે યોગી મહાત્માની હૃદય વીણામાંથી અધ્યાત્મ જ્ઞાનની ધુનમાં જે ઉદગાર નીકળ્યા છે તેને મર્મ, વાચકગણના હૃદયને સંસ્કૃત કરો !
સદગુરૂશ્રીના ચરણકમળાનુરાગી સેવક
ભેગીલાલ મગનલાલ શાહ, पदसंग्रह प्रस्तावन. संसारानिमें कथित पुरुषोंको मुख कैसे मिले, इस उपायमें बहुत मनुष्य तो यह समजते हैं कि, द्रव्योपार्जन करना, बहुत कुटुम्ब भेगा करना, राज्यमें अधिकार प्राप्त करना, लक्षों मनुष्योंसे पुजवाना इसादि परम सुखका साधन है. इसी वास्ते धर्म कर्म नित्य नैमित्तिक अनुष्ठान कुल मर्यादा आदिभी शिथिल करके पुर्वोक्त उपायमें लगते है. परंतु ये सब उपाय तो दुःखके है. उनसें परम सुख प्राप्ति कबी नहि होती. जो धनमें मुख मिलता, तो चक्रवर्ती राज्यको ठोकरमें ठुकराकर एकान्त सेवन क्यों करते.
न मुखं देवराजस्य, न मुखं चक्रवर्तिनः यत सुखं वीतरागस्य, मुने रेकान्त वासिनः
For Private And Personal Use Only