________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(4 અ
>> rr
""
,,
સારાંશ કે જેમ
લીમાં લખાયેલાં ઉત્તમ પ્રકારનાં વૈરાગ્ય અને અધ્યાત્મક બક્ષપોષક પ્રસ્તુત પટ્ટા તેમને માટે અભ્યાસના ઉત્તમ સાધન રૂપ થઇ પડે તેમ છે. વાસ્તે મહારાજશ્રીએ ગુર્જર કાવ્ય સાહિત્યમાં અભિનવ વૃદ્ધિ કરેલી છે. કાવ્ય સાહિત્યમાં અન્ય સંપ્રદાયના અભ્યાસક પણ જ્યારે તેમાંની વસ્તુ, રચના, અને તેમાંના ઉત્તમ ભાવપુર્લક્ષ આપશે, સારાંશ કે જ્યારે તે આ પદોનું પ્રેમ ભાવથી અધ્યયન કરશે, ત્યારે તેના હૃદપમાં જૈન ધર્મ પ્રતિ ઉચ્ચ વૃત્તિ અને માન પક્ષ રીતે પ્રેરાશે, એ નિર્વિવાદ છે. મેને તમે સમતિ, અમે ને તમે સમજ્ઞાતિ ”. એ તુક વાળી ગઝલમાંથી દયાનું તારતમ્ય અને ઉચ્ચ ઉદ્દેશ એવી સ્પષ્ટ રીતે સમજાય છે. દયાના આક્ષેહુબ ચિતાર મનુષ્યના મન આગળ ખડા થાય છે. અનેહ્રદયમાં ઉંડા ભાવ જાગૃત કરી હૃદય ગુહાની ઉંડી લાગણીઓનું ઉદ્ઘાટન કરે છે. અમારી આંખમાં ચંદ્ર, અમારા તેમમાં ભદ્ર ચન્દ્ર નિરંતર જગત્ઝે શિતલ અમૃત રૂપી તેજથી સિંચે છે, તેમ કરુહારસ સવતા કરૂણા દ્રષ્ટી રૂપીચન્દ્ર, અમારા નયનમાંજ વિવસેલે છે, અને જગત્ માત્રના કલ્યાણુતાજ અમારે નિરન્તર ઉદ્દેશ છે.” આવા કા ભાવના ઉત્તમ ઉદ્ગારા મહાત્મા શ્રી સર્વે સહૃદય વાચકના મુખે ઉચરાવે છે. મહાત્માએ જે ઉન્નત જીવન ગાળે છે, તેને રસા સ્વાદ પોતાની ઉન્નત વાણીથી સંબધી સર્વને ચખાડે છે, અને તદ્રુપ થવા પરાક્ષ રીતે સર્વેના હૃદયમાં અસર કરે છે. આતુક ખરે કરૂણારસથી છલકાઈ જતી ભાસે છે. વૈરાગ્યનાં પદો અનુક્રમે ૧૪. ૩૩. ૪૫. ૫૫. ૧૦૪, ૧૦૫, ૧૦૬. ૧૬પ. ૧૮૬ વિગેરે, વાચક વૃંદને ખાસ મનને કરવા યાગ્ય છે. ગમે તેવા ચિન્તાતુર, અસ્થીર ખલ્કે વિજ્ઞાલ મનના મનુષ્યના ચિત્તને સ્થીર કરી એકાગ્રતાથી તેના શ્રવણુમાં તેને તલ્લીન રાખરા તેઓ પુરતાં અસરકારક છે. જ્યારે સાદિક તિર્યંચ, જીવો ક વિષયક મધુરપ્રિય રાગોથી મેહી કાઇ વાદ્યંત્રને મધુર સ્વર સાંભળવા તલ્લિન થાય છે, તે મનુષ્યનું મન કે જેમાં સહુદયતાની બુદ્ધિની વિગેરે અનેક પ્રકારની શક્તિઓ છે, તેની ચિત્ત વૃત્તિને એકાગ્ર કરવા, અને તેમાં સહ્મેધના સ`સ્કાશ પાડવા ઉક્ત પદોનું જ્ઞાન સમર્થ થાય એ સ્વતઃસિદ્ધ છે.
પ્રસ્તુત પુસ્તકમાં વૈરાગ્યનાં અને આધ્યાત્મિક જ્ઞાનનાં પદો ઉપરાન્ત સ્ત્રી ધર્મ, પુત્ર ધર્મ, સતિની શીખામણા, ગુરુની શિક્ષા, તેમજ પુત્રીને માતાને, પુત્રને પીતાના, શિષ્યને ગુરુના આદિ ઉપદેશ અત્યુત્તમ રીતે સદ્ગુરુ શ્રીએ વહુબ્યા છે, કે જેથી વ્યાવહારિક જીવનના ઊઁચ્ચ ગ્રાહ
For Private And Personal Use Only