________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
મિથ્યાત્વી ઘુવડ સમા ગજશે, અજ્ઞાનમાંહી બેલાને, (૨)
કાઢશે કણ બહાર?. પ્રભુ–આ શું. ૭ ભાનુ સમા તમે તેજમાં, ભારત શોભા નષ્ટ થઈ છે; (૨)
આપ જ સઘળે સાર-પ્રભુ–આ શું. ૮ ચરણે શ્વે ચંડકોશીયે, સમતા આપી આપે ઉગાયે. (૨)
મક સ્વર્ગ મઝાર પ્રભુ–આ શું. ૯ ચંદનબાળાની તે બેડીઓ, અડદ બાકળા સ્વીકારીને (૨) મુક્તિ દીધી નિરધાર..પ્રભુ–આ શું. ૧૦ મોક્ષે જતાં ન લીધે સાથમાં, ઓછું એમાં થાત શું આપનું? (૨)
ભૂલી ગયા સૌ પ્યારપ્રભુ–આ શું. ૧૧ છેલ્લી પળે નિરખ્યા નહિં, અહીં આવી જેઉં ત્યારે; ૨)
www.kobatirth.org
For Private And Personal Use Only