________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
મહિમા રૂડા એ દિનના ૨ હેન, દેવા ગણે મહાપ -નિર્વાણુ. કલ્યાણભૂમિ પાવાપુરી ૨ મ્હેન, શાસ્ત્ર પવિત્ર ગણાય ફૈ-નિર્વાણુ. ૧૦ અજિતપદને પામવા રે હેન, હેમેન્દ્ર ઉર એ ભાવ –નિર્વાણુ. ૧૧ ગૈતમસ્વામી–સ્તવન
( રખીયા બંધાવા ભૈયા... ) ગભીર વાણી મધુરી વીર્ સુણાવે રે—ટેક ચૌદ વિદ્યાના જ્ઞાતા, ઇન્દ્રભૂતિ મદમાતા, વિદ્યાખળથી પુલાતા, યજ્ઞ કરાવે રે-ગભીર૧ ‘ સર્વજ્ઞ ’ શબ્દ સુણતાં, ઇર્ષાંકણુ અંતર ઉઠતાં; શાસ્ત્રાર્થ મનડું થાતાં, ગવ ધરાવે રે ગંભી૨ ૨ ઇન્દ્રભૂતિ પધારે, આવ્યા સમવસરણદ્વારે; નિરખ્યા પ્રભુને જ્યારે, તર્ક ઉઠાવે ૨-ગ ભી૨ ૩ જીવકૅશ સંશય જેને, પુનર્જન્મ નવ માને; મસ્તાન જે નિજ યાને, અન્ય ન લાવે રે-ગભીર ૪
www.kobatirth.org
For Private And Personal Use Only