________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) ઉપદેશ છેલ્લે આપી રે બહેન સંયમના ભાવને અતૂલ સે-નિર્વાણ. ૧ દીપેત્સવી દિન પર્વને રે હેન દીપકની તને પ્રકાશ રે-નિર્વાણ. ૨ એ પ્રભાવ ઉપદેશને રે બહેન, અંતરમાં પાડે ઉજાશ ૨-નિર્વાણ. ૩ દ્રવ્ય ઉદ્યોતથી દીકરી રે બહેન ભાવ ઉદ્યત છે કરાય –નિર્વાણ. ૪ કેવળજ્ઞાનમાં એ વસ્યું રે બહેન; મહાવીર ઉર એ સમાય રે-નિર્વાણ. ૫ પ્રભાત થાવા રહી બે ઘડી રે હેન, પામ્યા પ્રભુ નિર્વાણ રે-નિર્વાણ. ૬ કેવળ પ્રકાશ્ય પ્રભાતમાં રે હેન, ગૌતમતણા ઉર મધ્ય રે-નિર્વાણ. ૭ ઇન્હે પ્રભુ પદે સ્થાપીયા રે બહેન, અમૃત સમે તેને બોર-નિર્વાણ ૮
www.kobatirth.org
For Private And Personal Use Only