________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) ભજતાં પૂર્ણાનંદ પમાય,
તેનું વર્ણન કેમ કરાય?–પ્રભુ ૩ અંતરના રંગે કાપે,
સ્થિરતામાં સુરતા સ્થાપ; જીવની ભ્રમણા ભાગી જાય,
તેનું વર્ણન કેમ કરાય?–પ્રભુ ૪ જે રંકને રાય બનાવે,
ને મૂખને જ્ઞાન સમયેં; એવી અદ્દભુત શક્તિ સુણાય,
તેનું વર્ણન કેમ કરાય?–પ્રભુ પ હેમેન્દ્ર મુનિની વાણી,
જીવ તું મનમાં લે જાણી; અનુભવ અંતરમાં ઉતરાય,
તેનું વર્ણન કેમ કરાય ?–પ્રભુ ૬ છે અમમાં દેવ હજારે,
તે ટાળી નાથ ! ઉદ્ધાર; આપે મરતાને સુસહાય,
તેનું વર્ણન કેમ કરાય ?-પ્રભુ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only