________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
હેમેન્દ્ર વાર વાર નમે, શરણુ એક જિનરાજ, વર્દુ, ૩ પ્રભુના નામમહિમા.
( નાગરવેલીએ રાપાવ...એ રાગ )
પ્રભુના નામના મહિમાય, તેનુ' વનક્રમ કરાય ?
કાજળ પર્યંતનુ કરીએ,
કાગળ
શાહી સાગરની સહાય,
ધરતીના ધરીએ;
તેનું વણુન કેમ કરાય ? પ્રભુ ૧
ભવસાગરની નૌકા છે,
www.kobatirth.org
સુરનર મુનિની શૈાલા જે;
એવા સૈદું શબ્દ સ્મરાય,
તેનુ વર્ણન કેમ કરાય ? પ્રભુ ૨ જિનવરને સદા આરાધા, સાચી એ સિદ્ધિ સાધે;
For Private And Personal Use Only