________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) પરમ પ્રેમથી નમું જીવન સુખકરા. ધ્રુવ. વીર પ્રચંડ પરાક્રમ ધારી,
સર્વ જગત આધાર; વિશ્વપ્રેમને પાઠ પઢા,
સર્વ ધર્મને સાર. શ્રી. ૧ શાસનનાયક શિવસુખદાયક,
કર્મવિદારક છો ગુણવાન, શુદ્ધ ચારિત્રે નિજ ધમનું,
દીપાવ્યું શુભ જ્ઞાન. શ્રી. ૨ સંકટ ટાળે પાપ નિવારે,
શુભ બુદ્ધિદાતા; નામરમરણથી આનંદ પ્રગટે,
ભવભય દુઃખ ત્રાતા શ્રી. ૩ ત્રિશલાનંદન ભવદુઃખભંજન,
પરમદેવ જિનરાજ; આપ શરણથી સંકટ વિઘટે,
રાખે સેવક લાજ, શ્રી. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only