________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) શ્રી મહાવીરસ્વામી ચૈત્યવંદન
(વસંતતિલકા વત) ક્ષત્રિયકુંડ પુરમાં જનમ્યા પ્રભુજી, સિદ્ધાર્થ તાત ત્રિશલા જનની સુગુણી; કૈવલ્ય જ્ઞાન મળીયું જગ તુરછ ભાસ્યું, બધી જ જગ બધું શુભ પંથ વાળ્યું. ૧ બતેર વર્ષ લગી જીવન શ્રેષ્ઠ ગાળ્યું, જેમાં જગે નવિન અદૂભુત તવ ભાળ્યું; સ્થાપ્યા રૂડા ગણધર શુભ જૈન સંઘ,
જ્યાં ગીતમે પ્રથમ સ્થાન લીધું અભંગ. ૨ દીપોત્સવી અખિલ વર્ષતણે જ અંત, નિર્વાણ તે દિન ગયા પ્રભુ શ્રેષ્ઠ સંત; જેના સદા સ્મરણથી શિવપંથે પામે, હેમેન્દ્ર વીર ચરણે નિજ શિર નામે. ૩
પ્રાર્થના
(રાગ યમન કલ્યાણ) શ્રી જિનેશ્વર મુનીશ્વર મહાવીરા !
www.kobatirth.org
For Private And Personal Use Only