________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
નમે જ્યાં નાગેન્દ્રો રજનીપતિ ને ઇન્દ્ર મનુજો, પ્રભુ શક્તિશાળી ! તવ ચરણમાં ચિત્ત વસો, ૧ રૂડી શૌરીપુરી મનહર ત્યાં નાથ જનમ્યા, જના દેવા સવે અતિશય ધરી ભાવ પ્રણમ્યાં; ગુણા દીપે વાણી હિતકર રૂડા પાંત્રીશવડે, શિવાદેવીન દે શુભ ગુણુ વસ્યા દ્વાદશ ખરે. ૨ ગ્રહી દીક્ષા પ્રેમે ગહન ગિરનારે વિભુવા, અને જ્ઞાને શાલ્યા જિનવર બની મુક્તિ વરિયા; ગિરિકા તેથી પુનિત મહિમા ગાય મનુજો, બન્યા ચકી ધમે ચરણુ યુગ હેમેન્દ્ર ચતુતે, ૩ શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન ( હરિગીત )
શ્રી પાર્શ્વનાથ પ્રભુ કૃપાળુ પ્રેમે શિવપદ આપજો,
ચિન્તામણિ જગના ગુરુ
ભવદુઃખ સવે કાપશે; ત્રિભુવનપતિ અવિનાશી
www.kobatirth.org
For Private And Personal Use Only