________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
બચાવ્યો પાર નૃપતિ
જનમે મેઘરથના બન્યા પૂરા જ્ઞાની જગત
ઉપદેશ્ય દિશ દિશે; પ્રભે ! હારા ચણે મૃગતણું
રૂડું લાંછન દિસે. ૪ અશાંતિના સ્થાને અર૫ણ
કરી શાનિત જગને, નમું ભાવે તેને અલખ
અવિનાશી શરણને, વિરાગી મૂરિને સુર અસુર
પ્રેમે અતિ નમે, પ્રભુ શાન્તિનાથે હરખ ધરી
હેમેન્દ્ર પ્રણએ. પ શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન
(શિખરિણી) નમું નેમિનાથે મનસદનમાં મૂત્તિ ધરીને, કષાયને કાપો સકળ દુઃખને નાશ કરીને,
www.kobatirth.org
For Private And Personal Use Only