________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
ત્યાં ગાલીચા નવ રેશમના, ના મખમલ કે નવ સુતરતણા; તારાવલી જડિત સિંહાસન પર, વળી દીઠા ગુરુજી અતિ નમણું. ૨ ના દેહ હતે એ નારીને, ના નરકેરે આકાર ધરે; પણ મમ હૃદયે ઉલાસ થયે, ગુરુદર્શનથી જે સમીપ તરે. ૩ આનંદ થયે અતુલિત હદયે, જે શબ્દ વદ્યા ગુરુજી મુખથી; પરમાનંદે બસ મસ્ત બન્ય, ઉરમાં કારની ધૂન મચી પછી શાન્તિ દિવ્ય ઉરે પ્રસરી, ના હર્ષ તણી સતી સીમા હેમેન્દ્ર તણાં ઉદ્વારા ખુલ્યા, પધરાવી રૂડી ગુરુની પ્રતિમા. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only