________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૧૩)
પંચાચારી છે, શાસ્ત્ર પ્રવીણ છે,
અન્યને પળાવે આચાર –-સૂરિજી. ૩. વેર, ઝેર, ઈષ, ભીતિ નિવારી, કરતા જેનો ઉદ્ધાર – સૂરિજી. ૪. અજિતપદની ઉર અભિલાષા, હેમેજને સુવિચાર –સૂરિજી. ૫.
ભવ્ય-દર્શન (ભીમપલાસ અથવા ભેરવી ) એક દિને હસતે અટલે, ગુરુધ્યાન વિષે વધુ ભાન ભૂલી; નિર્મળતા સઘળે દિવ્ય હતી, ઉપમા શી આપું ઉર ખેલી? ટેક પછી તે સમયે કુસુમ ઊઘડ્યાં, નમના ચંદરવે તિભર્યા; પ્રતિ પુષ્પ વિષે પ્રતિ પાંદડીએ, વિકસ્યાં મુખડાં મધુ હાસ્યભર્યા. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only