________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભે! વિશ્વને આપદાથી ઉગારો,
અમને સદા આશરો છે તમારે. ૩ નમું વારે વારે તજી ગર્વ પ્યારા, | હણે કણ લાખે છતાં દોષ મારા; તમે બુદ્ધ બ્રહ્મા હરિ શંભુ રૂપે,
પ્રભુ વીતરાગી નમું દિવ્ય પાયે. ૪ મને રમ્ય મૂર્તિ વિષે પ્રેમ લાગે,
રૂડ પંથ મેં આપ પ્રેમે પાછા સદા આપ ધ્યાને રમું હું પ્રમે, નમે બાળ હેમેન્દ્ર હે નાથ ! પાદે. ૫ શ્રી આદિનાથ ચૈત્યવંદન,
(શાર્દૂલવિક્રીડિત છે ) નાતિનંદન આદિનાથ પ્રભુજી,
જમ્યા અયોધ્યા વિષે અંગે લાંછન છે રૂડું વૃષભનું,
દેહે પનેતા દિસે,
www.kobatirth.org
For Private And Personal Use Only