________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન સ્તવન સંગ્રહ
શ્રી ઋષભદેવ ચૈત્યવંદન,
(ભુજંગી છંદ)
પ્રભો ! નાભિરાજાતા પુત્ર ખાશ, ભવાંતાધિથી ભવ્યને તારનારા;
નથી વિશ્વમાં સાથ એકે હુમારા,
અમાને સદા આશા છે તમારા. ૧.
મરુદેવીનુ નામ આપે દીપાવ્યુ',
તમે ધર્મના વૃક્ષનું ખીજ વાવ્યું; અહી' ખલ્કના ખેલ છે ખાસ ખારા,
અમાને સદા આશરા છે તમારા, ૨
ઘણાં ધામમાંહી ઘણી મૂત્તિ પેખ, ઘણું દિવ્ય હું આપનુ” રૂપ દેખું;
www.kobatirth.org
For Private And Personal Use Only