________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૩)
કેકારવે ચિત્ત ચેરે છે મેરલા, તેમ ઉર આપનાં જ ગાન–આપની ૪ સંસ્કાર સુંદર આપ્યા ભવીને, પ્રેમે પિળે ધર્મભાવ–આ૫ની ૫ પ્રિમ ગાન ગાતાં થાકે ન દિલડું, હર્મિ ઉરમાં અપાર–આપની ૬ અજિત શાસ્ત્ર અજિત જ્ઞાને, હેમેન્દ્ર કૃતકૃત્ય થાય—આપની ૭
યોગનિષ્ટ સૂરિજીને ! (રાગરક્ત ટપકતી સે સે ઝોળી ) બુદ્ધિસાગર મસ્ત તપસ્વી,
ગનિષ્ઠ અધ્યામી; જૈનાચાર્ય ને શાસ્ત્ર વિશારદ,
કવિવર વિદ્યાપ્રેમી. સાહિત્ય મસ્તી મહાણી,
વ્યાખ્યાને મધુરી વાણી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only