________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૫ )
રાજા ને રંકમાં રાખી સમષ્ટિ, આમાને દેતા અવાજ રે.
ગુરુજી સાચા તપસ્વી ૩ બુદ્ધિસાગરના ઉત્તમ ગુરુવર, શાસનની ધરતા દાઝ રે.
ગુરુજી સાચા તપસ્વી જ જિત ગુણના સ્વામી ગુરુજી, હેમેન્દ્રના શિરતાજ રે.
ગુરુજી સાચા તપસ્વી ૫ શ્રી વિજયધર્મસૂરીશ્વરને [ રક્ત ટપકતી સે સે ગેળ–રાગ ] યુગપ્રવર્તક મહાન તપસ્વી, ભારતભરમાં રાજે, દિગંતમાં નિજ કીર્તિ વ્યાપી, લાખે હૈયાં ગાજે,
www.kobatirth.org
For Private And Personal Use Only