________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૪)
સ્વર્ગારોહણ રાજનગરે રે હેન, આત્માનંદી મહારાજ રે–તપગચ્છ ૮ અજિતપદને પામવા રે બહેન, હેમેન્દ્ર ગુરુ ગીત ગાય રે--તપગચ્છ ૯
(૨)
(મીઠા લાગ્યા છે અને આજના..........) ચારિત્રવંત ગુરુ ! આનંદમૂર્તિ! સુખસાગર મહારાજ રે,
ગુરુજી ! સાચા તપસ્વી. ટેક. વચનસિદ્ધ ને સઘળે સમભાવી,
ઉદ્ધા જેનસમાજ રે,
ગુરુજી ! સાચા તપવી. ૧ જેના ઉપદેશે ભવ્ય ઉદ્વરીયા, પ્રસરાવ્યું શાંતિરાજ રે,
ગુરુજી સાચા તપાસવી. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only