________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
જ્ઞાનસુધારસ પાયા. એવા પ્રસિદ્ધ એ સૂરિ, વાણી જેની અતિ શરી.
ગ્રંથ લખાવ્યા આગમકેરા, કુમારપાળને પ્રેરી;
કલા અતિ વિકસાવી જેણે, જિનમંદિરા કૅરી,
નૃપને ધર્મ પથે વાળ્યે, પ્રેમે પાપથકી માન્યા.
જૈન ધર્મની અપૂર્વ સેવા, અજવી ધમને જાણી; મહાવીરના વિશ્વપ્રેમની, આપી માંથી લ્હાણી. ધર્માચાય અતિ પ્યારા,
લાગ્યા લવિજનને પ્યારા.
ધર્મધુરધર ક્રિયાયુક્ત એ, શ્રેષ્ઠ પુરૂષને ગાઓ,
www.kobatirth.org
૧૦
૧૧
For Private And Personal Use Only