________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૮) ગીત, નૃત્ય, વિધવિ ભજનથી,
કરતી ભાવ વિકારી રે–સા. ૨ ચોમાસું કાઢયું મુનિરાજે,
બેધથી કેશા તારી ; વિષયેનાં પરિણામે બેધ્યાં,
નારી નરકની બારી –સાં. ૩ જન્મ મરણ ચકે ભમતે જીવ,
વ્યક્તિ ન ગણુ પ્યારી રે; પરિભ્રમણે ચેરાશી ફેશ,
ફરતે એ અવિચારી રે–સાં. ૪ જન્મમરણ જ જાળને તજવા,
પ્રભુ ચિંતન હિતકારી રે; મેહ પડળ ટળીયાં વનિતાનાં,
ગણિકા કેશા ઉગારી રે સાં. ૫ સંભૂતિસૂરિજીના શિષ્ય,
જ્ઞાનની શિક્ષા સારી રે;
www.kobatirth.org
For Private And Personal Use Only