________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૪) ભાવે ભવિ જન હસથી,
દર્શન છે અદ્દભુત. ૧ ચન્દ્રસમા શીતલ પ્રભુ,
ચૌત્રીશ અતિશયવંત પ્રાતિહાર્ય ગુણ આઠ છે,
કરુણું નિધિ ભગવંત. ૨ વાણુ ગુણ પાંત્રીશ છે,
શત્રુ જ ય ૫ તિ દેવ; | ડરી કાદિ ગણ ધરે,
જેની કરતા સેવ. ૩ લાંછન વૃષભતણું ધર્યું,
ધનુષ પાંચશે કાય; સર્વ ભાવના જાણે છે,
સુર પતિ જેને ગાય. ૪ અજિત પદવી ધારતા,
સિદ્ધાચલ અધિરાજ
www.kobatirth.org
For Private And Personal Use Only