________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૩ )
શાંતિ ઠરે ઉર વિષે તુજ દર્શનેથી, આત્મા ય દિવ્ય અનતા તવ કીર્તીનેથી; ચિત્તે કરું સ્મરણ જ્યાં સહુ કષ્ટ ટાળુ, સત્ર આ શુચિ સ્થળે પ્રભુને જ ભાળું, ૩
ઝૂલે લતા તરુવરા અતિ કુ’જ લીલી, તે શ્વેષ ગાત્ર પુલકે રચના રસીલી; તીર્થેશ્વરા વિચરીને સ્થળ રમ્ય કીધુ’, લાખા રંગે મધુર અમૃત દૃશ્ય પીધું. ૪ તીર્થાધિરાજ ! તુજ દર્શન છે. રૂપાળુ, સૌ પાપ તાપ ઉરનાં દુખદાયી ખાળું; હારા પદે અજિત સિદ્ધિ અનત માગે, હેમેન્દ્ર રગિરિની મધુસી વાગે, ૫
શ્રી સિદ્ધાંચલ ચૈત્યવંદન
પ્રથમ જિનેશ્વર વદી એ,
મરુદે વી ના
www.kobatirth.org
સુત,
For Private And Personal Use Only