________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૭ )
અચિરા છે માત, અને સત્ય શાંતિદાતા, નાથ!ના દૂર ઘડી થાતા. હા શ્યામ ૪ હેમેન્દ્ર કેરી પ્રભુ ! પ્રાથના સ્વીકારા, મ્હારે એક આશરા તમારા હૈ। શ્યામ પ
ભાયણીમંડન શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન
(ભારતકા ડંકા આલમમે —ભીમપલાસ )
મનમાહન મલ્લિનાથ પ્રભુ ! મુજ મનદિરમાં આવી વસે, સુજ મનમદિરમાં આવી વસે, મુજ હૃદયકમળમાં આવી હસેા. મુજ ૧
ઘનશામ છબી મૃદુ આપ તણી, તમે સાધુશિરામણ નેત્રમણિ મુજ માનસ આપના ધ્યાને સા. મુજ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only