________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૯ )
દાન, શીલ ને તપ ભાવે જે, શક્તિ સધળી ત્યાં ખર્ચાવે,
મળે તેને શિવપુર સ્થાન,
ઋષભ સ્થાન જ્યાં—વિમલ ૪ આદિનાથ ભો સદા, અજિતપદને કાજ; ભવજળથી એ તારશે, ભવિજનના શિરતાજ. મુનિ હેમેન્દ્ર ધારે ધ્યાન,
ઋષભ સ્થાન જ્યાં—વિમલ પ ગિરનારમંડન શ્રી નેમિનાથ-સ્તવન
(ખૂને જીગરકાએ રાગ.)
ગિરનાર વિષે વસનારા રે, મન માહ્યું છે પ્રભુ ! આજ; વિભુ તેમનાથ મહારાજા રે, છે. સેવકના શિરતાજ.
મને મૂર્તિ લાગે ઘણી પ્યારી, મ્હે' તે અંતરમાં ઉતારી;
www.kobatirth.org
ગિર. ૧
For Private And Personal Use Only