________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૮) વિમલાચલમંડન ષભદેવ–સ્તવન
( કિત ગયે ખેવનહાર . . . .) વિમલાચલ સુન્દર સ્થાન, ઋષભ સ્થાન જયાં-ટેક શત્રુંજય પાવનગિરિ, તીર્થકરને વાસ; ત્રિભુવનમાં નવ જેડ કે', સિદ્ધ અચળ એ ખાસ. મન નિર્મળ ગાયે ગાન,
કષભ સ્થાન જ્યાં-વિમલ ૧ આરાધક મન સ્થિર કરે જ્યાં,
જિનવર પૂજા અમૂલ્ય રહી ત્યાં; વર્યા સિદ્ધિ સિદ્ધ મહાન,
ઋષભ સ્થાન જ્યાં–વિમલ ૨ પંચમ આરાનું ગણે, તીર્થ પવિત્ર અપાર, શષભ જિનની મૂર્તિનાં-દર્શન કરે ભવપાર. પ્રગટે પ્રાણમાં સાત્વિક ભાન,
રાષભ સ્થાન જ્યાં-વિમલ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only