________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૧ )
શ્રી વાસુપૂજ્ય સ્તવન ( રખીયા બંધાવો ભૈયા–એ રાગ ) નંદન વસુપૂજ્ય કેરા અમને ઉગારે ર-ટેક ક્ષણ ક્ષણ તુજ નામ ભાવે,
પરમાનંદે ઝીલાવે; જ્યાસુત સ્મરણે આવે,
ભવમાંથી તારે રે. નંદન–૧ જીવન વીતે તુજ મરણે,
મુક્તિ માનું તુજ ચરણે સેવકને રાખે શરણે,
દુ:ખથી ઉદ્ધારો રે. નંદન-૨ મન-મંદિરમાં પધરાવું,
પ્રેમે તુજ ગુણને ગાઉ, ઉરના ગુલે ગુલાવું,
મુજને તું પ્યારો રે, નંદન–૩
www.kobatirth.org
For Private And Personal Use Only