________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૦ )
શ્રી સુમતિનાથ-સ્તવન
(મથુરામાં ખેલ ખેલી' આવ્યા...એ રાગ)
નાથ હું તે આપ કેરી દાસી, ૐા નાથ ! હૈયાના વાસી;
આપકેરા પ્રેમની હું પ્યાસી, હા નાથ! હૈયાના વાસી.
ટેક
આપ જ્યારે પાસે, વિશ્વ બધુ' પાસે; ન્યાશ થતાં હું ઉદાસી, હા નાથ ! હૈયાના વાસી.
હૈડાના હાર તમે, ચિત્તડાના ચાર છે; પ્રેમ અને જ્ઞાનના પ્રકાશી, ઢા નાથ ! હૈડાના વાસી.
સુમતિજી નામ સદા, આપનું' સાહામણું; શિવસુખ દાતા અવિનાશી, હા નાથ ! હૈડાના વાસી.
www.kobatirth.org
ર
3
For Private And Personal Use Only