________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૮)
શુભ લાગણી ઉરમાં ધરી; થઈ સર્વગચ્છ શ્રેષ્ઠતા.
તપગચ્છની તપ જ્ઞાનથી; ઉત્તમ પ્રભાવ ધરાવતા,
સૂરીશ આત્મધ્યાનથી–૫ તપગચ્છરૂપ આકાશમાં,
હીર રવિસમ દીપતા, ઉપદેશ અકબરને દીધે,
જણવી અહિંસા દિવ્યતા, શ્રી સહજસાગર આદિ પછીથી,
બહુ થયા મહિમાવતા; સૂરિ ગનિઝ થયા તપરવી,
બુદ્ધિસાગર શેલતા-૬ મસ્ત ધ્યાને તે સદા ને,
ગાન ગાયાં જિનતણું; શત ગ્રંથ એજ્યા ધર્મપ્રેમ,
યુક્ત જે વર-નામમાં
www.kobatirth.org
For Private And Personal Use Only