________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૯૦ ) શ્રી શાંતિનાથ-સ્તવન
(રાગ–સોરઠ) પ્રભુ શાતિનાથ દયામય જગ ઉદ્ધારજો રે, પ્રેમે પુણ્ય પરિમલ મમ હૃદયે પ્રસરાવજે રે. ટેક મહિમા તારે શું હું વર્ણવું?
દીન જનનું તું પ્રેમલ શરણું, નિર્મળ પુણ્યનું ઝરણું,
અમી રેલાવજે રે. પ્રભુ-૧ દીનાનાથ પરમ સુખદાતા,
પાવનકર જિનવર વરદાતા, લવિજન ગુણને ગાતા,
ભવથી તારજો રે. પ્રભુ-૨ વિહગ, સુમન,પશુ, માનવ અંતર,
સઘળે હારો પ્રેમ નિરંતર તુજ ગીત બાહ્યાવ્યંતર,
ભાવે હસાવજે રે. પ્રભુ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only