________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૧)
ભદીલપુરમાં જનમ્યા,
વધુ વત્સ લાંછને શેભે. નિરખી હર્ષ ધરું,
મૂર્તિ મનમાં મારું પ્રભુ ૩ માતા નંદા દેવી છે,
ને પિતા દઢરથ રાજા; સર્વ ઉપાધી હરે,
તવ ચરણે વસું. પ્રભુ ૪ સંસારરૂપી સાગરમાં,
વડવાગ્નિ દુસહ ભાળું; હેમેન્દ્ર નમે ચરણે,
સઘળે તુજને નિહાળું. પ્રભુ ૫ શ્રી શ્રેયાંસનાથ-સ્તવન
(રાગ–આશાવરી) કરુણ કરે મુજ નાથ, શ્રેયાંસજિના
કરુણું કરે મુજ નાથ-ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only