________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ )
અજિત સ્થાન તમારું', ઉત્તમપદવી દેનારું, હેમેન્દ્ર હૃદયે ધારું,
મહાવીરસ્વામી ૨. આનંદ ૫.
સાદડન શ્રી પદ્મપ્રભુ-સ્તવન
( રામ–જય જયવંતી )
પદ્મપ્રભુ જિન ! જ્ઞાન પ્રકાશી, અલખ નિરજન સ્રાણુદવાસી. પદ્મપ્રભુ. ટેક
મૂર્તિ માહક ભવ્ય સુહાયે,
વિમલ ચરણુસુખ લેવા પ્યાસી. પદ્મપ્રભુ. ૧
અમૃતમય દૃષ્ટિ શુભ રાખા,
શિવસુખ આપે! હું અવિનાશી ? પદ્મપ્રભુ. ૨
જ્ઞાનમસીની અજિતતાને,
સુનિ હેમેન્દ્ર સદાય ઉલ્લાસી, પદ્મપ્રભુ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only