________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાપ)
ધાવીવાસી જિનવર !
ભવિજનના સાચા સુખકર; વિતરાગી જિનશાસનધર,
મહાવીરસ્વામી છે. આનંદ ૧. પ્રેમદષ્ટિ રાખે,
તુજ નામે તરતા લાખ સમભાવી મંત્રે ભાખે,
મહાવીરસ્વામી છે. આનંદ ૨. મંગલ મહિમા હારો,
શિવસુખ શાશ્વત દેનાર; ભવસાગરથી પ્રભુ ! તારે,
મહાવીરસ્વામી છે. આનંદ ૩. તપથી ઇન્દ્રિય ખાળી,
સઘળે સમતા નિહાળી; કેવળજ્ઞાની બળશાળી,
મહાવીરસ્વામી છે. આનંદ ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only