________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩).
નિર્મળ આપ ચરણમાં મુજને,
અતિશય લાગે પ્યાર. પ્રભુજી અતિશય લાગે પ્યાર કીધે ૧ તારાગણમાં દિવ્ય મનહર,
ચન્દ્ર અતિ સુહાય; મારા મનથી શાન્ત અતિશય,
આશ્રય આપ મનાય. પ્રભુજી આશ્રય આપ મનાય. કીધે ૨ સર્વ મણિમાં પ્રતિભાશાળી
પાશ્વ મણિ અંકાય; દિવ્યમણિ સી નરમાં એવા,
કિંમત કેમ કરાય પ્રભુજી કિંમત કેમ કરાય? કીધે ૩ અશ્વસેનના પુત્ર પિતા,
ઉજજવલ કીધું કુળ
www.kobatirth.org
For Private And Personal Use Only