________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪)
જરા નિવારણ યાદવ કેરી,
કરી પ્રભુજી પ્રેમ ધરીને; મન મરણે અતિ હર્ષ ધરે છે,
પ્રવીણ મુજને કરે. જય. ૨ હૃદયસિંહાસનસ્થાન ગ્રહે પ્રભુ,
અનંત ગુણના ધારી; મૂતિ મનહર ત્યાં પધરાવું,
મુજને ઉદ્ધારે. જય. ૩ વિવિધ દેશથી જન આવે છે,
દર્શન આશ ધરીને હૃદયે; કષ્ટ કાપ, ભક્તિ આપે,
આત્મવિકાસ કરે. જય. ૪ દૂર કરો મમ પાપ પ્રભુજી,
મન નિર્મળ જ્યમ થાયે, હેમેન્દ્ર જે હોય અશુદ્ધિ,
પ્રભુજી! પ્રેમે હરે. જય, ૫
www.kobatirth.org
For Private And Personal Use Only