________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૨૧)
શ્રી મહેસાણામંડન કષભદેવ-સ્તવન
( સુંદર શામળીયાએ રાગ ) આદિ જિન પ્યારા, ચિત્ત હર્યું પ્રભુ મારૂં લાવઉદધિ તારા, મૂર્તિ રમ્ય નિહાળું-આદિ ટેક શષભદેવજી નામ તમારું,
વૃષભલાંછન અને સારું; મૂર્તિ કેમ વખાણું? આદિજિન પ્યારા. ૧ વાસ અધ્યા પવિત્ર બની,
જન્મ મરૂદેવી કુખે ધરી, નાભીરાજા સુખી, આદિજિન પ્યારા. ૨ ચિદુઘન સ્વરૂપ આનંદદાયક,
શિવપદદાતા પ્રભુ જગવ્યાપક, હદયે રહો જગનાયક, આદિજિન પ્યારા. ૩ અષ્ટાપદ પર્વત વસનારા,
સિદ્ધશિલા વિરાજિત પ્યારા, પ્રભુ નિવણ દેનારા, આદિ જિન પ્યારા. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only