________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪) અને અજિત પ્રેમ, બુદ્ધિ આપમાં જ પ્રેરે મુનિ હેમેન્દ્ર શરણે , જિનેન્દ્ર ! સુખકારી.
આદિ-૫ કાવિતીર્થમંડન શ્રી આદિનાથ
સ્તવન (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) કવિના તીર્થ સ્વામી આદિ જિનેશ્વર, ધ્યાનમાં નિહાળું સાક્ષાત રે-આદિ જિનેશ્વર
શીતલ લહરો ઝુલે, સાગરની હર્ષમાં, અંતરમાં દિવ્ય ગાન થાય રે–આદિ જિનેશ્વર ૧ ઝષભ જિનેશ્વર આનંદદાતા, અનંત લષિ પ્રકાશ રે-આદિજિનેશ્વર ૨ શ્રેયાંસ કેરા રસને સ્વીકાર્યો, અંતરમાં ધારી ઉલ્લાસ રે–આરિજિનેશ્વર ૩
www.kobatirth.org
For Private And Personal Use Only