________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૩)
ઝગડીયા શ્રી ઋષભદેવ-સ્તવન (લાખે હમ તેરે હુએ તુમ તો હમારા ન હુવા...) આદિજિનદેવ ઋષભદેવ કરૂં સેવ હારી; ઝગડીયા ધામવાસી નાથ ! હારી મૂર્તિ ન્યારી.
આદિ-ટેક વિભય હાય શાને આપની કૃપા મળી જ્યાં? પ્રતિક્ષણ આપ-સ્મરણ, દર્શન આનંદકારી.
આદિ-૧ તેજ કેરા પુંજ જેવું દિવ્ય સ્વરૂપ સ્વામી હારું; ચરણે ધરું છું ત્યારે સર્વ મારું દઉં વારી,
આદિ-૨ આપ કરી પ્રેમ-બંસીનાદઘેલે મસ્ત ડેલું; પ્રેમ તણાં અશ્ર-અભિષેક માને પુણ્ય-વારિ.
આદિ-૩ અંતરને ભાવ મહારે પુષ્ય વિવિધ માની લેજે ગીત ૨હું પ્રેમ ધરી પુનિત નામ-ધૂન પ્યારી.
આદિ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only