________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) સ મંડન શ્રી પાર્શ્વજિન-સ્તવન (ભારતકા ડંકા આલમમેં—એ રાગ) અવિનાશી, અલખ, સુખકંદ પ્રભુ,
શ્રી પાર્શ્વનાથ મહારાજ મળ્યા, શ્રીગામ સમીવાસી જિનજી,
શુચિ દર્શનથી સંશય ટળિયા. ટેક. અજ્ઞાન તિમિરના નાશક છે,
મુજ જ્ઞાન વેલીના પિષક છે; વિજનના સાચા તારક છે,
પ્રભુ પાર્શ્વ જિનેવર ઉર વસજે. ૧ વિભુ તેજ પુંજ મૂર્તિ નિરખી,
મુજ અંતરની વૃત્તિ પુલકી; ગુણગાન કરું હરખી હરખી,
પ્રભુ પાર્શ્વ જિનેશ્વર ઉર વસજો. ૨ આનંદ સ્વરૂપ તુજ દર્શનથી,
આનંદ તો ઉદધિ ઉછળે
www.kobatirth.org
For Private And Personal Use Only