________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ )
આજોલ મડન શ્રી પદ્મપ્રભ-સ્તવન
( વ્રજરાજ તારી વાંસળીએ—એ રાગ ) જિનદેવ પદ્મપ્રભુ ગાઉં,
મુજ અંતર ગીતથી હરખાઉ-જિન. ટેક, સ્થાન રૂડું આજોલ સુહાયે, વાસ કરી પ્રભુ સાહે, મુજ મનડું દનથી માડે. જિનદેવ, ૧ લવિજન પૂજે ઢાંસે, શિવપદ સુખને લેવા, ઉત્તમ સાચી પ્રભુની સેવા. જિનદેવ. ૨ સમદૃષ્ટિથી નિરખું સહુને, બુદ્ધિ એવી દેજો, વિભુ ! હરદમ મ્હારી સહ રહેજો. જિનદેવ. ૩ પદ્મ સમા નિલે ૫ જિનેશ્વર, અવિનાશી વીતરાગી મધુ જ્ઞાનમસી ઉરમાં વાગી. જિનદેવ ૪ અજિતપદ અભિલાષી શિશુને, ભવસાગરથી તારા, મુનિ હેમેન્દ્ર નથી તુજથી ન્યારા, જિનદેવ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only