________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪)
ગુણાતીત વિમલ સુખસાગર,
તુજમાં લગની લાગી. જિનેશ્વર-૧ ચન્દ્ર ચકેર ને મેઘ મયૂર સમ,
તુજ મુજ પ્રીતિ જાગી; મધુર મધુર તુજ ગુણ ગીત ગાતી
આત્માની બંસી વાગી. જિનેશ્વર-૨ ક્ષણ ક્ષણ ચાહું ઝંખના હારી,
અમૃતમય સુખકારી, દર્શન લ્હારાં પાપે ત્યારે,
મિશ્યા ભ્રમણા ભાગી. જિનેશ્વર-૩ આનંદરૂપ તું આનંદમય છે,
આનંદદાતા સ્વામી; આનંદરસની ઝડી ઝીલી,
સૌ દુઃખને દઉં ત્યાગી. જિનેશ્વર-૪ મરતાં અજિત ગુણબુદ્ધિ પ્રભુની,
અદ્દભુત તાને ડેલું,
www.kobatirth.org
For Private And Personal Use Only