________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૩)
કુન્યુજિન સ્વામી ! વિજાપુરે સ્થિર શેભે, ભવિજનના મનને લેજો રે, અંતરયામી. ૨ પ્રભુ મુજ દે કાપ, શાંતિ સદાયે સ્થાપે, પ્રભુ રગ રગ આવી ત્યા રે, અંતરયામી. ૩ પ્રભુ સુંદર છે મૂર્તિ-શેલંતો આનંદકારી, દર્શનથી દુઃખ હરનારી રે, અંતર્યામી. ૪ પ્રભુ શુચિ બુદ્ધિ આપે, અજિતચરણે રાખે, હેમેન્દ્ર તણું શુભ ભાખે રે, અંતરયામી. ૫ પ્રભુ લોદ્રામંડન શ્રી અભિનંદન સ્તવન
(નાથ કૈસે ગજ બંધ છુડાવે...) જિનેશ્વર ! અભિનંદન વીતરાગી,
લેદ્રાવાસી પ્રભુજી વિરાગી. જિનેશ્વર ટેક અકલ સ્વરૂપ હે નાથ ! તમારું,
કેમ કરીને ગવાયે,
www.kobatirth.org
For Private And Personal Use Only