________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩ )
વીત્યાં વર્ષોં ખાર મૌનમાં, તપશ્ચર્યાં કીધી ભારે, સહ્યા ઉપસગે મહાન. પ્રભુ મહાવીર—પ
ઋજુવાલુકાના તીરમાં, શાલ વૃક્ષની શીતલ છાંએ, પામ્યા કેવળજ્ઞાન. પ્રભુ મહાવીર— ૬
સ્થાપ્યા ગૌતમ ગણધર પદે, સુર નરાશને તિર્યંચમેષી, કરાવ્યું ધર્મનું ભાન, પ્રભુ મહાવીર—છ
સમવસરણે દેતા દેશના, યાજન સુધી નાદ પહોંચે, માલકાષ રસ પાન. પ્રભુ મહાવી−૮
નૂતન સુવર્ણ કમળા પરે, પગલાં માંડે દેવ જે મૂકે, ગગરે દુંદુભી તાન. પ્રભુ મહાવીર—૯
www.kobatirth.org
For Private And Personal Use Only