________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮ )
ત્રિશલાસુત બળવાન અપ ઉરચ ગતિ. ટેક ક્ષત્રિયકુંડ નિવાસ તમારે,
પાપ તાપ સર્વે હરનારે સદેવ સુખ દેનાર,
અ દિવ્ય મતિ. મહાન ચંદ્ર ઉદયથી રાત્રી મધુરી,
શાંતિ શાંતિ સઘળે પૂરી હર્ષ વહાણ ન અધૂરી,
અર્પી દિવ્ય મતિ. મહાચન્દ્ર સમાન ઉદય તવ ભાસે,
જગ સહુ જન્મ પ્રફુલહાશ્વે; શાંતિ સઘળે વિકસે,
અ દિવ્ય મતિ. મહા-૩ વિશ્વ પ્રેમ એ સૂત્ર તમારૂ,
જન હૃદયેને રીઝવનારું
www.kobatirth.org
For Private And Personal Use Only