________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૫ ) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન.
( રાગ દીંડી) વાસુપૂજ્ય સ્વામી ! આપને ભરોસે, મુજ ષ સામું નાથ! નવ જોશો. વાસુપૂજ્ય ૧
- વિશ્વ વસ્તુ ચિત્ત ચિન્તવ્યા કરે છે, સત્ય ત્યાગી મિથ્યા તાવમાં ભમે છે; પ્રાણનાથી હારા પાપ સર્વ ધો. વાસુર
વિષય વાસનાને રોગ નથી વાપે, સત્ય સંગતિમાં રંગ નથી જા; વિરહ અશ્રુ આવે, આપ આવી હો. વાસુ૦૩ - હું છું આપકેરૂં બાળ જ્ઞાન કયાં છે? એક વૃત્તિ સાથે ધર્મધ્યાન ક્યાં છે? - કૃપાનાથ ! ભૂલ મારી ટાળી દેજે. વાસુ૦૪ હેમેન્દ્ર કેરા તાત આપ સાચા,
પ્રતિશ્વાસ આપ નામની હે વાચા, હારી ઉન્નતિના મહામું નિત્ય જેજે વાસુપ
www.kobatirth.org
For Private And Personal Use Only